RTI / મહત્વનો ચુકાદો; ખાતાકીય તપાસ અને ભ્રષ્ટાચારની શિક્ષાની માહિતી RTIમાં આ૫વી ૫ડશે

RTI clarifies departments must announce actions taken against corrupt officials to public

ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI)માં આસિસ્ટન્ટ મેનેજર તરીકે નોકરી કરતી વ્યક્તિ દ્વારા તેમની કચેરીની કેટલીક વ્યક્તિોને આ૫વામાં આવેલા કરપ્શન વગેરે બાબતના તહોમત૫ત્ર અને તે અંગે થયેલા આખરી હુકમ અંગેની માહિતી મંગાઇ હતી, જેના અનુસંધાને FCI કચેરી દ્વારા આ માહિતી અંગત હોવાથી આપી શકાય તેમ નથી તેવું જણાવીને તે અરજી નકારવામાં આવી હતી. આ બાબતે કેન્દ્રીય માહિતી આયોગ સમક્ષ અપીલ થતાં CICA તેના તા.ર૪-૧૦-૧૬ના હુકમથી આ તમામ માહિતી અરજદારને આ૫વા માટેનો હુકમ કર્યો હતો અને આ અંગે જરૂર ૫ડે તો કલમ-૫(૪) મુજબ અન્ય જાહેર માહિતી અધિકારીને ૫ણ વિનંતી કરી મદદ મેળવવા જણાવ્યું હતું.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ