ફેરફાર / 2 દિવસ બાદ બદલાઈ જશે બેંક સાથે જોડાયેલો જરૂરી નિયમ, હવે રાત દિવસ મળશે આ સુવિધા

rtgs payment mode to be 24x7 from december 2020 as per rbi decision check detail

આજથી ફક્ત 2 દિવસ બાદ બેંક એકાઉન્ટથી રૂપિયા ટ્રાન્સફર કરવાનો નિયમ બદલાવવા જઈ રહ્યો છે. ડિસેમ્બર મહિનાથી રિયલ ટાઈમ ગ્રોસ સેટલમેન્ટ સુવિધા રોજ દરેક સમયે એટલે કે 24x7 મળી રહેશે. તેનો અર્થ એ છે કે RTGS ની મદદથી તમે કોઈ પણ દિવસે કોઈ પણ સમયે રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. હાલમાં આ સુવિધા મહિનાના બીજા અને ચોથા શનિવાર સિવાય રોજ સવારના 7થી સાંજના 6 વાગ્યા સુધી મળે છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ