કામની વાત / RBIએ કરી મહત્વની જાહેરાત, બેઁકની આ સુવિધા આજે રાત્રે 12:30 વાગ્યાથી 24 કલાક રહેશે ચાલુ

 rtgs fund transfer time 24x7 from 14 December 2020

ભારતીય રિઝર્વ બેઁકે રિયલ ટાઇમ ગ્રોસ સેટલમેન્ટ સુવિધાને લઇને હાલમાં જ એક મોટો મહત્વનો નિર્ણય લીધો છે જેનાથી ડિજીટલ લેવડદેવડ કરનારા લોકોને ખૂબ મોટી રાહત થશે. રૂપિયા ટ્રાન્સફર કરવાની આ સુવિધા હવે 24 કલાક સુધી ચાલુ રહેશે. આજે રાત્રે 12.30 વાગ્યાથી આ સુવિધા 24 કલાક માટે અમલમાં મુકવામાં આવશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ