ફેરફાર / 3 દિવસ બાદ 24 કલાક મળશે બેંકની આ સર્વિસ, ઘરે બેઠાં મોકલી શકશો જલ્દીથી રૂપિયા

rtgs fund transfer system to be available for 24 hours from 14 december 2020 as per rbi order

14 ડિસેમ્બરથી RTGSની સુવિધા 24 કલાક કામ કરવા લાગશે. તેની મદદથી તમે ઘરે બેઠા તત્કાલ રૂપિયા ટ્રાન્સફર કરી શકશો. આ સુવિધા શરૂ કરવાની સાથે ભારત તે દેશોમાં સામેલ થશે જ્યાં આ સુવિધા ચાલુ થશે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ