ગુજરાત / RTE હેઠળ પ્રવેશને લઇને તારીખ કરાઇ જાહેર, પ્રથમ રાઉન્ડના વિદ્યાર્થીઓને અપાશે પ્રવેશ

RTE first round admission Date announced gujarat

RTE અંતર્ગત ધોરણ 1થી 8માં અભ્યાસ માટે વિદ્યાર્થીની સ્કૂલ ફી, પુસ્તક અને યુનિફોર્મનો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવે છે. ત્યારે સમગ્ર ગુજરાતમાં RTEમાં પ્રવેશ માટે 29 ઓગસ્ટ સુધીમાં ઓનલાઈન ફોર્મ ભરવામાં આવ્યા હતા. કોરોના વાયરસની મહામારીને કારણે આ વખતે પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવી હતી. ત્યારે હવે RTEમાં પ્રવેશને લઇને તારીખ જાહેર થઇ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ