એડમિશન / RTE પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે મહત્વના સમાચાર, આ તારીખથી ફોર્મ ભરી શકશો, જાણો સમગ્ર વિગત

rte admission process has been announced gujarat

RTE(રાઇટ ટુ એજ્યુકેશન) એક્ટ હેઠળ પ્રવેશ પ્રક્રિયા મુદ્દે વાલીઓ માટે સારા સમાચાર સામે આવી રહ્યા છે. RTE એક્ટ હેઠળ શુક્રવારથી પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવાની જાહેરાત કરાઈ છે. રાઇટ ટુ એજ્યુકેશન એક્ટ હેઠળ તમારા બાળકોને અન્ય પ્રાઇવેટ શાળાઓમાં સરકારના ખર્ચે ભણાવી શકો છો. ત્યારે હવે RTE હેઠળ પ્રવેશ પ્રક્રિયા શરૂ થશે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x