નવી દિલ્હી / રાહુલ ગાંધીએ PMના ભાષણનો એવો વીડિયો ટ્વિટ કર્યો કે તમે પણ કહેશો મોદી ખોટું બોલે છે

RSSs PM lies to Bharat Mata Rahul Gandhi attacks Modi for no detention centre remark

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધીએ નાગરિકતા સંશોધન એક્ટના મુદ્દા પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર આકરા પ્રહાર જારી રાખ્યાં છે. આજરોજ રાહુલ ગાંધીએ ટવિટ કરી પીએમ મોદીને ખોટા સાબિત કર્યા છે. આસામમાં ડિટેન્શન સેન્ટર સાથે જોડાયેલા એક વીડિયોને ટવિટ કરતાં રાહુલ ગાંધીએ લખ્યું કે RSS ના પ્રધાનમંત્રી ભારત માતા સાથે ખોટુ બોલી રહ્યાં છે.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ

VTV News Live

x