નાગપુર / RSS મુખ્યાલય પર વિજયાદશમી ઉત્સવ, અનેક દિગ્ગજ નેતા થયા સામેલ

RSS Vijay Dashmi 2019 Path Sanchalan March Nagpur Mohan Bhagwat

વિજયાદશમીના અવસરે રાષ્ટ્રીય સ્વંયસેવક સંઘ (RSS)ની તરફથી પગપાળા માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું. RSS પ્રમુખ મોહન ભાગવતની અધ્યક્ષતામાં નીકળનારી આ પગપાળા યાત્રામાં ભાગ લેવા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અને વીકે સિંહ પહોંચ્યા હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ