હર ઘર તિરંગા / RSSએ જાહેર કર્યો રાષ્ટ્રધ્વજ ફરકાવતો વીડિયો, DPમાં પણ તિરંગો: વિપક્ષે ઉઠાવ્યા હતા સવાલ 

RSS released video hoisting national flag, tricolors in DP too: Opposition raised questions

આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત 'હર ઘર તિરંગા' અભિયાનને  હવે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘે વેગ આપ્યો, કોંગ્રેસ પ્રવક્તા જયરામ રમેશે તિરંગા અભિયાન પર નિશાન સાધ્યું

Loading...
બ્રેકિંગ ન્યૂઝ