BIG NEWS / કેરળનાં કન્નુરમાં RSS નાં કાર્યાલય પર ઝીંકાયો બોમ્બ, સમગ્ર વિસ્તારમાં અફરાતફરીનો માહોલ, પોલીસ તપાસ શરૂ

rss office in kerala attacked with bomb in payyannur of kannur district

કેરળના કન્નુરમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)ના કાર્યાલય પર બોમ્બ ફેંકાયો હતો. જેના કારણે સમગ્ર વિસ્તારમાં સનસનાટી મચી ગઈ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ