વિવાદ / મનોજ બાજપેયીની વેબ સીરિઝને RSS એ ગણાવી, 'જેહાદનું નવુ રૂપ'

  RSS Objections To Manoj Bajpayee Web Series The Family Man

બોલિવુડ એક્ટર મનોજ બાજપેયીની વેબ સીરિઝ 'ધ ફેમિલી મેન' રિલીઝ થયા પછી સતત વિવાદોમાં છે. સોશ્યલ મીડિયા પર ઘણા લોકો આ વેબ સીરિઝના વખાણ કરી રહ્યા છો, તો ઘણા લોકો ટીકા કરી રહ્યા છે. આ વચ્ચે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ની મેગેઝિન પાંચજન્યમાં આ સીરિઝને દેશ વિરોધી ગણાવતા નિશાનો સાધ્યો છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ