Coronavirus / કોરોના મુદ્દે સંઘ સુપ્રીમોનું નિવેદન: મહામારીથી ડરવાનું નથી, આત્મવિશ્વાસથી લડવાનું છે

rss mohan bhagwat speech social distancing

દેશમાં કોરોના વાયરસના મામલા સતત વધી રહ્યા છે. ત્યારે RSSના સુપ્રીમો મોહન ભાગવતે જણાવ્યું હતું કે, તમામ લોકોએ ઘરમાં રહીને જંગ જીતવાની છે. સાથે જ તેમણે કહ્યું કે, ઘરમાં રહીને લૉકડાઉન અને સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાનું છે. આ સાથે જ તેમણે કહ્યું કે, ઘરમાં રહીને જ ઇશ્વરને પ્રાર્થના કરો. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ