નિવેદન / રામ મંદિર પર સુપ્રીમ કોર્ટના નિર્ણયને તમામ ખુલ્લા મનથી સ્વીકારેઃ RSS

RSS mohan bhagwat ram mandir supreme court

રામ મંદિર મામલે રાષ્ટ્રય સ્વયંસેલક સંઘ (RSS)એ સુપ્રીમ કોર્ટના આવનારા નિર્ણયને ખુલ્લા મનથી સ્વીકારવાની વાત કરી છે. આરએસએસએ કહ્યું કે, 'આગામી દિવસોમાં શ્રીરામ જન્મભૂમિ પર મંદિર નિર્માણના દાવા પર સર્વોચ્ચ ન્યાયાલયનો નિર્ણય આવવાની સંભાવના છે. નિર્ણય જે પણ આવે તેને તમામે ખુલ્લા મનથી સ્વીકારવો જોઇએ. નિર્ણય બાદ દેશભરમાં વાતાવરણ સુખમય બન્યું રહે.' 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ