રાજનીતિ / મહારાષ્ટ્રના રાજકારણને લઇને RSS સુપ્રીમો મોહન ભાગવતે આપ્યું મોટું નિવેદન

RSS Mohan Bhagwat Maharashtra Government

રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ ( RSS ) પ્રમુખ મોહન ભાગવતે ઇશારા-ઇશારામાં મહારાષ્ટ્રના રાજકરણને લઇને એક મોટું નિવેદન આપ્યું છે. એક કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે બધાને ખબર છે સ્વાર્થના કારણે નુકસાન થાય છે, પરંતુ સ્વાર્થ છોડતા નથી. અંદરો-અંદરની લડાઇમાં બંનેને નુકસાન થશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ