નિવેદન / હિન્દુ ક્યારેય રાષ્ટ્ર વિરોધી ન હોય શકેઃ RSS પ્રમુખ મોહન ભાગવતનું નિવેદન

RSS Chief Mohan Bhagwat says patriotism intrinsic in hindus

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના પ્રમુખ મોહન ભાગવતે કહ્યું કે એકતામાં અનેકતા, અનેકતામાં એકતા આ જ ભારતનો મૂળ સ્ત્રોત છે. મોહન ભાગવતે કહ્યું કે પૂજા પદ્ધતિ, કર્મકાંડ અલગ હોય પણ બધાએ એકજૂટ થઇને રહેવાનું છે. RSS સુપ્રીમોએ કહ્યું કે અંતરનો મતલબ અલગાવવાદ નથી. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ