નિવેદન / મોહન ભાગવતે ભીડ હિંસાની કરી નિંદા, કહ્યુ જો કોઇ સ્વયંસેવક દોષિત જોવા મળ્યો તો સંગઠનથી અલગ કરાશે

rss chief mohan bhagwat said fear of kashmiri people should be allayed soon

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે મંગળવારે કહ્યું કે આર્ટિકલ 370 હટાવાયા બાદ જમ્મૂ કાશ્મીરના લોકોનો નોકરી અને જમીન છીનવાઇ જવાનો ડર ખતમ કરવો જોઇએ. મોહન ભાગવતે વિદેશી મીડિયાકર્મીઓ સાથે સંવાદમાં આમ નિવેદન આપ્યું.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ