નિવેદન / ત્રણ રાજ્યોની ચૂંટણી પહેલાં મોહન ભાગવતે ઉઠાવ્યો એવો મુદ્દો કે ગરમાયું રાજકારણ

RSS chief mohan bhagwat reservation review haryana maharashtra jharkhand assembly elections political

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) પ્રમુખ મોહન ભાગવતે એક વાર ફરી આરક્ષણ પર ચર્ચા કરવાની વકીલાત કરી છે. ભાગવતે 2015માં બિહાર વિધાનસભા ચૂંટણી પહેલા પણ આરક્ષણનાં મુદ્દાને ઉઠાવ્યો હતો. જ્યાર બાદમાં વિપક્ષે તેને ઉછાળ્યો અને બીજેપીને હારનો સામનો કરવો પડ્યો હતો. હવે ત્રણ રાજ્યોની વિધાનસભા ચૂંટણી પહેલા આરએસએસ પ્રમુખે આરક્ષણ પર ફરી વાર નિવેદન આપ્યું છે.

Sponsor Ad
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ