મુલાકાત / દિલ્હીની મસ્જિદમાં ચીફ ઈમામને મળવા પહોંચ્યા RSS ચીફ મોહન ભાગવત, એક મહિનામાં બીજી મીટિંગ

 RSS chief Mohan Bhagwat reached the Delhi mosque to meet the Chief Imam

RSSના ચીફ મોહન ભાગવતે ગુરુવારે ચીફ ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સહિત અન્ય મુસ્લિમ નેતાઓ સાથે મુલાકાત કરી. ઇમામ ઉમર અહેમદ ઇલ્યાસી સાથે સંઘ પ્રમુખની આ બેઠક લગભગ એક કલાક સુધી ચાલી હતી. RSS પ્રચાર પ્રમુખ સુનીલ આંબેકરે જણાવ્યું કે, RSS સરસંઘચાલક દરેક ક્ષેત્રના લોકોને મળે છે. આ એક સામાન્ય સંવાદ પ્રક્રિયાનો ભાગ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ