રાંચી / RSS પ્રમુખ મોહન ભાગવતે 'રાષ્ટ્રવાદ' ને લઇને આપ્યું મોટું નિવેદન

RSS Chief Mohan Bhagwat Opposesnationalism

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS)  પ્રમુખ મોહન ભાગવતે રાષ્ટ્રવાદ મામલે મોટું નિવેદન આપ્યું છે. મોહન ભાગવતે કહ્યું કે રાષ્ટ્રવાદ જેવા શબ્દમાં નાઝી અને હિટલરની ઝલક જોવા મળે છે. ઝારખંડની રાજધાની રાંચીમાં રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના પ્રમુખ મોહન ભાગવતે એક કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યાં હતા. આ દરમિયાન મોહન ભાગવતે કહ્યું કે RSS નું વિસ્તરણ દેશ માટે છે કારણ કે અમારું લક્ષ્ય ભારતને વિશ્વગુરૂ બનાવાનું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ