નિવેદન / હૈદરાબાદ ગેંગરેપ પર ભાગવતની સલાહ, 'ઘરેથી જ પુરૂષોને શિક્ષિત કરો, માત્ર સરકાર પર નિર્ભર ન રહો'

rss chief mohan bhagwat on women security

હૈદરાબાદ ગેંગરેપની ઘટના અંગે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (RSS) ના વડા મોહન ભાગવતે કહ્યું છે કે પુરુષોને મહિલાઓ સાથે કેવી રીતે વર્તવું તે વિશે શિક્ષિત કરવાની જરૂર છે. દિલ્હીમાં આયોજિત ગીતા મહોત્સવ કાર્યક્રમમાં મોહન ભાગવતે કહ્યું કે સરકાર કાયદા બનાવે છે જેને યોગ્ય રીતે અમલમાં મૂકવા જોઈએ.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ