નિવેદન / ભારત હિંદુ રાષ્ટ્ર છે, જે ભારત ભૂમિની ભક્તિ કરે છે તે હિંદુ : મોહન ભાગવત

rss chief mohan bhagwat india is hindu nation

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતે દિલ્હીમાં એક પુસ્તકના વિમોચન દરમિયાન કહ્યું 'ભારત એક હિંદૂ રાષ્ટ્ર છે.' હિંદુત્વનો ઉલ્લેખ કરતાં આરએસએસ પ્રમુખે હનુમાન, શિવાજી અને આરએસએસના સંસ્થાપક કેશવ બલિરામ હેડગેવારના નામ એક શ્વાસમાં લીધા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ