RSSના કાર્યકરો પર હુમલા કરનારા 11 આરોપીઓની કોડીનાર પોલોસે ધરપકડ કરી. અંદાજે 20 આરોપી પૈકીના 11ની ધરપકડ થઇ. 3 દિવસ પહેલા કોડીનારના છાછર ગામે RSSના 5 કાર્યકરો પર ટોળાએ હુમલો કર્યો હતો.
RSSના કાર્યકરો પર હુમલા કરનારા 11 આરોપીઓની કોડીનાર પોલોસે ધરપકડ કરી. અંદાજે 20 આરોપી પૈકીના 11ની ધરપકડ થઇ. 3 દિવસ પહેલા કોડીનારના છાછર ગામે RSSના 5 કાર્યકરો પર ટોળાએ હુમલો કર્યો હતો.
Team VTV05:34 PM, 04 Mar 21 | Updated: 05:46 PM, 04 Mar 21
ઓડિશાના સિમિલીપાલ ટાઈગર રિઝર્વમાં છેલ્લા એક અઠવાડિયાથી જંગલમાં આગ ફાટી નીકળી છે, સીએમ નવિન પટનાયકે અધિકારીઓને આ આગ પર ત્વરિતપણે કાબૂ મેળવવાની સૂચના આપી દીધી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણી બાદ ગુજરાતમાં કોરોના સંકટ ઘેરું બની રહ્યું છે, આજે પણ રાજ્યમાં સુરત, વડોદરા અને રાજકોટમાં વિદ્યાર્થીઓ કોરોના પોઝિટિવ આવતા કેન્દ્ર સરકારે તાબડતોબ ટીમને ગુજરાત મોકલી છે.
સ્થાનિક સ્વરાજ્યમાં કારમી હાર બાદ વિપક્ષના નેતા પદેથી પરેશ ધાનાણી અને કોંગ્રેસ પ્રમુખ પદેથી અમિત ચાવડાએ રાજીનામું આપી દીધુ છે. હવે આ પદે કોણ તેને લઈને લાંબુ લિસ્ટ સામે આવ્યુ છે
કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ મોદી સરકાર પર ખાનગીકરણને લઈને નિશાન સાધ્યું છે, બીજી તરફ તેમના પુત્ર રાહુલ ગાંધી ટ્વિટરના માધ્યમથી સરકાર સામે બાંયો ચડાવી રહ્યા છે.
Team VTV04:09 PM, 04 Mar 21 | Updated: 05:20 PM, 04 Mar 21
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે સિરીઝની ચોથી ટેસ્ટ મેચ આજથી અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે શરુ થઈ ગઈ છે. જેમાં ઈંગ્લેન્ડનું કંગાળ પ્રદર્શન ચાલુ રહ્યું હતું. મેચનાં પહેલા સેશનમાંજ ભારત ઈંગ્લેન્ડ સામે ડોમિનેટેડ જોવા મળી હતી.પહેલા દિવસની રમતનાં અંત સુધીમાં ભારતે ઈંગ્લેન્ડને 205 રનમાં ઓલઆઉટ કરી દીધી હતી અને ભારત 1 વિકેટ ગુમાવીને 24 રનનો સ્કોર બનાવી શક્યુ હતું. ભારત હાલ ચાર મેચની સિરીઝમાં 2-1થી આગળ છે.
ટેલિકોમ કંપનીઓ પોતાના ગ્રાહકોને આકર્ષવા વધુને વધુ સુવિધાઓ આપી રહી છે. જેમાં વોડાફોન પણ પાછળ નથી. વોડાફોન તેના રિચાર્જમાં જબરદસ્ત ફાયદો આપી રહ્યું છે. ચાલો જાણીએ.
ઈન્કમ ટેક્ષ ડિપાર્ટમેન્ટ દ્વારા અનુરાગ કશ્યપ અને તાપસી પન્નુનાં ઘરે કરવામાં આવેલ રેડમાં તપાસ દમિયાન બંનેનાં ઘરેથી લેપટોપ સહિત અન્ય ઇલેક્ટ્રોનિક ડિવાઈઝ જપ્ત કરી લેવામાં આવ્યા છે. જેની તપાસ ફોરેન્સિક લેબમાં કરવામાં આવશે.