રાજ્ય સભા / સરકાર લાવી રહી છે કાયદો, લોન લીધી છે અને ચૂકવણી નહીં કરી શકો તો પણ...

RS passes amendment in Insolvency and Bankruptcy Code

જેના પરિણામસ્વરૂપ માર્કેટ પર પણ અસર પડશે અને અર્થવ્યવસ્થાને નુકસાન થશે. એવામાં કંપનીઓના કામ કરવાની રીતમાં સામે આવનારી મુશ્કેલીને પણ ધ્યાનમાં રાખવી પડશે. આવી સ્થિતિમાં કંપનીઓ પર નાદારી હોવાના ખતરો વધી જાય છે. આ સાથે જ રિજ્યોલ્યુશન પ્રોફેશન્લસને મોટા પાયે સમસ્યા થશે. આ કારણ છે કે આ કોડના સેકશન 7, 9 અને 10ને સસ્પેંડ કરી દેવામાં આવ્યું. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x