બ્લેક મની / પૂર્વ નાયબ મુખ્યમંત્રીને ત્યાં દરોડા પાડતાં મળી એટલી રકમ કે જોઈને આંખો ફાટી જશે

Rs 4.52 Cr recovered in IT raids conducted at locations linked to CM Parameshwara

કર્ણાટકના પૂર્વ ઉપમુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતા જી. પરમેશ્વરના રહેઠાણ સહિત 30 જગ્યાઓએ આવક વિભાગે દરોડા પાડ્યા છે. તેમાં 4 કરોડથી પણ વધારે રકમ મળી આવી છે. આ વાતની જાણકારી આવક વિભાગના ડાયરેક્ટર જનરલે શુક્રવારે આપી હતી. ડાયરેક્ટર જનરલે જણાવ્યું કે આ દરોડામાં કુલ 4.52 કરોડ રૂપિયા મળી આવ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ