રિપોર્ટ / PM મોદીની વિદેશયાત્રાનો ખર્ચનો આંકડો આવ્યો સામે, આ સમય દરમ્યાન થયો સૌથી વધુ

RS. 446 crore spent on modis foreign visits in last 5 years ministry of external affairs

છેલ્લા 5 વર્ષમાં PM મોદીએ અનેક વિદેશયાત્રાઓ કરી છે. આ યાત્રાઓમાં તેઓએ કરોડો રૂપિયાનો ખર્ચ કર્યો છે. દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વિદેશ પ્રવાસ પર વિપક્ષ અનેકવાર સરકાર પર નિશાન સાધતા હોય છે. આવા જ એક સવાલના જવાબમાં વિદેશ મંત્રાલયે લોકસભામાં PM મોદીના 5 વર્ષના વિદેશ પ્રવાસ પાછળના ખર્ચનો આંકડો જાહેર કર્યો છે. જેમાં જણાવ્યું છે કે છેલ્લા પાંચ વર્ષમાં પીએમ મોદીની વિદેશયાત્રા પર 446.52 કરોડ રૂપિયા ખર્ચ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ