ગાંધીનગર / સરકારી ગોડાઉનમાંથી ચોરાયા લાખોની કિંમતના પાઠ્યપુસ્તક, ચોરી કે કૌભાંડ..?

Rs 42 lakhs textbook theft in gujarat state textbook godown

રાજ્યના સરકારી ગોડાઉનમા ચોરી થવી એ નવી વાત નથી. પહેલા પણ અનેક સરકારી ગોડાઉનોમાં ચોરીના કિસ્સા સામે આવ્યા છે. પરંતુ આ વખતે થોડી જુદા પ્રકારની ચોરી થઈ છે. ચોરોએ આ વખતે વિદ્યાર્થીઓના પુસ્તકોની ચોરી કરી છે. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ