ભ્રષ્ટાચાર / આઉટ સોર્સિંગ દ્વારા દર મહિને 400 કરોડના કૌભાંડનો સૌથી મોટો ખુલાસો, જાણો કેવી રીતે

Rs 400 crore scam every month outsourcing gujarat

રાજ્યમાં આઉટ સોર્સિંગ મામલે સૌથી મોટો ખુલાસો સામે આવ્યો છે. આઉટ સોર્સિંગ મારફતે દર મહિને 400 કરોડનું કૌભાંડ થતું હોવાની વાત સામે આવી છે. સરકારે દર મહિને 1,200 કરોડ રૂપિયા કોન્ટ્રાક્ટરને ચૂકવે છે 1,200 કરોડમાંથી 400 કરોડનો ભ્રષ્ટાચાર થાય છે. ત્યારે કેવી રીતે થાય છે સરકારની છત્રછાયામાં કૌભાંડ?

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ