પેપરકાંડ / પેપરલીક કેસના આરોપી દર્શન પાસેથી 23 લાખ રૂપિયા કબ્જે કરાયા, પેપરકાંડમાં હજુ પણ થઈ શકે મોટા ખુલાસા  

Rs 23 lakh seized from Darshan, accused in Paperleak case

પેપરકાંડમાં અત્યાર સુધીમાં 11 માંથી 8  આરોપીઓ ઝડપાયા છે જ્યારે બાકીના આરોપીઓ હજુ પણ પોલીસ પકડથી દૂર, પેપરકાંડના આરોપી દર્શન પાસેથી રોકડ 23 લાખ રૂપિયા કબ્જે કરાયા છે

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ