ટેક કંપની પર લગામ / Google પર એક જ સપ્તાહમાં રૂ.2274 કરોડનો દંડ, જાણો કેમ અચાનક એક્શનમાં આવી મોદી સરકાર

Rs 2274 crore fined on Google in a single week, know why the Modi government suddenly came into action

ગૂગલ પર કુલ 2274 કરોડ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે. 20 ઓક્ટોબરે CCIએ ગૂગલ પર 1337.76 કરોડ રૂપિયાનો અને 25 ઓક્ટોબરના રોજ 936.44 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ