નુકસાન / ખેડૂત આંદોલનના કારણે NH-44 પર ફ્રી છે ટોલ પ્લાઝા, અત્યાર સુધી થયું આટલા કરોડ રૂપિયાનું નુકસાન

rs 2000 crore loss as farmers give free pass at toll plazas in punjab and haryana

ખેડૂત આંદોલનના કારણે NH-44 પર લગભગ 300 રૂપિયાનો ટેક્સ 8 મહિનાથી લેવામાં આવી રહ્યો નથી. જેના કારણે સરકારને 2000 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ