કોના પૈસે દિવાળી / ગુવાહાટીની હોટલમાં મહારાષ્ટ્રનાં બળવાખોર ધારાસભ્યો પાછળ 1.5 કરોડ રૂપિયા ખર્ચાઈ ગયા, રોજનો જમવાનો ખર્ચ લાખોમાં

Rs 1.5 crore spent on rebel MLAs in Guwahati hotel

ગુવાહાટીની લક્ઝરી હોટલની બહાર સુરક્ષાકર્મીઓ તૈનાત છે જ્યાં બળવાખોર ધારાસભ્યોના જૂથને રાખવામાં આવ્યા છે. આ સાથે રેડિસન બ્લુ હોટેલ કિલ્લામાં પરિવર્તિત થઈ ગઈ છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ