નિર્ણય / હવે ગાડી ચલાવતી વખતે ફોન પર વાત કરશો તો 10,000નો દંડ, આ રાજ્ય સરકારનો મોટો નિર્ણય

Rs 10,000 For Talking on Mobile While Driving? Know Here

ઉત્તર પ્રદેશની યોગી સરકારે ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરવાના માટે દંડની રકમ બે ગણી વધારી દીધી છે. હવે હેલ્મેટ વિના બાઈક અને સીટ બેલ્ટ વિના કાર ચલાવવા માટે ભારે ધરખમ દંડ ભરવો પડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ