લૂંટ / વાપીનાં ચાણોદમાં ફિલ્મોની જેમ 6 લૂંટારૂઓએ IIFL ફાયનાન્સમાંથી 10 મિનિટમાં 10 કરોડનું સોનું લૂંટ્યું

rs 10 crore robbery from iifl gold loan and finance office in vapi chanod area

વાપીનાં ચણોદ વિસ્તારમાં આવેલા IIFL(ઈન્ડિયા ઈન્ફોલાઈન) ગોલ્ડ લોન અને ફાયનાન્સની ઓફિસમાં કર્મચારીઓને બંધક બનાવીને રૂપિયા10 કરોડની લૂંટ ચલાવવામાં આવી છે. ત્યારે માત્ર 10 મિનિટમાં કર્મચારીઓનો બંધક બનાવી કેવી રીતે લુંટારુઓ ભાગી ગયાં....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ