સુવિધા / તેજસ ટ્રેનમાં મુસાફરી દરમિયાન પ્રવાસીના ઘરે ચોરી થાય તો મળશે આટલું વળતર

Rs 1 lakh home theft insurance on Tejas Express

જાપાન અને બ્રિટનમાં ટ્રેન મોડી પડવા બદલ મુસાફરોને વળતર આપવામાં આવે છે. આ જ પેટર્ન પર હવે તા.17 જાન્યુઆરીથી મુંબઈ-અમદાવાદ વચ્ચે દોડનારી દેશની પહેલી ખાનગી ટ્રેન તેજસમાં આ પેટર્ન અપનાવવામાં આવશે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ