ગૌરવ / RRRના ગીત 'Naatu Naatu'એ ઓસ્કર્સમાં રચ્યો ઈતિહાસ, ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં થઈ નોમિનેટ

RRRs song Naatu Naatu creates history at Oscars gets nominated in Original Song category

એસ એસ રાજામૌલીની ફિલ્મ RRR ઘણી કેટેગરીમાં ઓસ્કર 2023 માટે મોકલવામાં આવી હતી. ત્યાં જ આ ફિલ્મના ગીત નાટુ-નાટુને ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેશન આપવામાં આવ્યું છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ