બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / VIDEO: આલિયાના આ ગીતની દિવાની છે દિકરી રાહા કપૂર, સોન્ગ વાગતાની સાથે જ કરવા લાગે છે ડાન્સ
Last Updated: 02:38 PM, 9 October 2024
આલિયા ભટ્ટ હૈદરાબાદમાં પોતાની અપકમિંગ ફિલ્મ જીગરા જે 11 ઓક્ટોબરે રિલીઝ થઈ રહી છે તેનું પ્રમોશન કરી રહી છે. આ ઈવેન્ટમાં તેની સાથે સામંથા રૂથ પ્રભુ, વેદાંગ રૈના, રાણા દગ્ગુબાતી અને પ્રસિદ્ધ નિર્દેશક ત્રિવિક્રમ શ્રીનિવાસ પણ હતા. આલિયાએ રાહા વિશે વાત કરતા જણાવ્યું કે આરઆરઆર ફિલ્મના નાટૂ નાટૂ ગીત પર ડાંસ કરવો તેને ખૂબ જ પસંદ છે.
ADVERTISEMENT
#AliaBhatt loves talking about her little princess Raha. The actor shared how Raha loves dancing to #NatuNatu and how they try to match her steps. #RRR #telugu #actor #bollywood
— HT City (@htcity) October 8, 2024
🎥 #pallavpaliwal pic.twitter.com/qqLYIbsjaY
મારા ઘરે દરરોજ આ ગીત વાગે છે
ADVERTISEMENT
આલિયા બોલી, મારા ઘરમાં દરરોજ આ ગીત નાટૂ-નાટૂ વાગે છે. મારી દિકરી રાહાને નાટૂ-નાટૂ ખૂબ જ પસંદ છે. જ્યારે પણ તેનું ડાંસ કરવાનું મન થાય તો તે કહે છે, મમ્મા, નાટૂ નાટૂ વગાડ. જ્યારે અમે ગીત વગાડીએ તો તે કહે છે મમ્મા અહીં આવો. તે મને પણ ડાંસ કરાવા માટે કહે છે અને અમે સાથે ડાંસ કરીએ છીએ.
વધુ વાંચો: સરકારી લાભ ખાંટવા ભાઈએ બહેન સાથે કર્યા લગ્ન, વાયરલ પોસ્ટનું સત્ય આવ્યું સામે
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
King Release Date / શાહરૂખ ખાનના ફેન્સની આતુરતાનો અંત, આ તારીખે સિનેમાઘરોમાં રિલીઝ થશે 'કિંગ'
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.