મુલાકાત / ગુજરાતીઓની છાતી ગજગજ ફુલાશે! સાઉથના સુપર સ્ટાર Jr.NTRએ સરદાર પટેલને લઈને કહ્યું- ગર્વની વાત છે કે...

RRR junior ntr said We are looking at Sardar Vallabhbhai with our heads held high

આજ રોજ ફિલ્મ 'RRR'ના પ્રમોશન માટેની ટીમ સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાતે આવ્યાં હતાં. ત્યારે જૂનિયર NTRએ કહ્યું કે, 'સરદાર વલ્લભભાઇને જ્યારે આપણે જોઇ રહ્યાં છીએ ત્યારે માથું ઊંચુ કરીને જોઇ રહ્યાં છીએ.'

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ