બ્રેકિંગ ન્યુઝ

logo
logo

રાજકોટમાં ગેમઝોનમાં આગ દુર્ઘટના: ક્રાઇમ બ્રાંચે ચાર લોકોની કરી ધરપકડ, ગેમઝોનના માલિક યુવરાજસિંહ સોલંકીની ધરપકડ, ગેમઝોનના પાર્ટનર પ્રકાશ જૈનની ધરપકડ,

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના મામલો, સીએમના આદેશ બાદ ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવી રાજકોટ જવા રવાના

logo

રાજકોટમાં TRP ગેમઝોન આગ કેસ: રાહુલ ગાંધીએ રાજકોટની ઘટના પર વ્યક્ત કર્યુ દુઃખ

logo

અમદાવાદમાં ગેમ ઝોન કરાયા બંધ, સિંધુભવન પર ફનબ્લાસ્ટમાં ચેકિંગ

logo

રાજકોટમાં ગેમઝોન આગ દુર્ઘટના અંગે PM મોદીએ દુઃખ વ્યક્ત કર્યુ

logo

રાજકોટમાં આગની દુર્ઘટના: CM ભૂપેન્દ્ર પટેલે દુખ વ્યક્ત કર્યું, SITનું ગઠન, મૃતકોને 4 લાખની સહાય, ઘાયલોને 50 હજારની મદદ કરશે ગુજરાત સરકાર

logo

રાજકોટ ન્યૂઝ: ગેમઝોન આગની દુર્ઘટનામાં 22 લોકોના મોત

logo

રાજકોટ ગેમિંગ ઝોનમાં આગ મામલે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યા આદેશ

logo

રાજકોટમાં નાના મૌવા વિસ્તારમાં ગેમઝોનમાં લાગી ભયંકર આગ

logo

લોકસભા ચૂંટણીનો છઠ્ઠો તબક્કો: 58 બેઠકો પર સાંજે 5 વાગ્યા સુધીમાં થયું 57.7 ટકા મતદાન

VTV / મનોરંજન / અજબ ગજબ / rrr is not a bollywood film ss rajamoulis big statement in america

ખુલાસો / RRR બોલિવૂડ ફિલ્મ નથી: SS રાજામૌલીનું મોટું નિવેદન, ઊભો થઈ શકે છે મોટો વિવાદ

Vaidehi

Last Updated: 11:04 AM, 15 January 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

S.S Rajamouliનાં ડાયરેક્શનમાં બની RRRનાં વખાણ ઈન્ટરનેશનલ મંચમાં પણ થઈ રહ્યાં છે ત્યારે ડાયરેક્ટરનાં એક મોટાં નિવેદને લોકોનું ધ્યાન પોતાના તરફ ખેંચ્યું છે. તેમણે એલાન કર્યું છે કે RRR એક બોલિવૂડ ફિલ્મ નથી.

  • S.S Rajamouliએ ફિલ્મને લઈને કર્યો મોટો ખુલાસો
  • કહ્યું RRR એક બોલિવૂડ ફિલ્મ નથી
  • બોલિવૂડની ફિલ્મ અને ગીત પર કરી ટિપ્પણી

એસ.એસ રાજમૌલીનાં ડાયરેક્શનમાં બનેલી RRR ઈન્ટરનેશનલ મંચમાં પણ ફેમ કમાઈ રહી છે. આ ફિલ્મમાં જૂનિયર NTR અને રામચરણે પોતાના અભિનયમાં પોતાની જાન રેળી છે. હવે આ બંને સ્ટાર એક આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનાં રૂપે આગળ વધી રહ્યાં છે. ફિલ્મ મેકર રાજામૌલીએ હાલમાં જ ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પોતાના નામે કર્યો છે જ્યાં આ ફિલ્મનું ઉત્તમ ગીત નાટૂ-નાટૂએ બેસ્ટ ઓરિજનલ સોંગ કેટેગરીમાં જીત હાંસિલ કરી છે. રાજામૌલીના એક નિવેદને હાલમાં ફિલ્મ જગતનાં કાન ઊંચા કર્યાં છે. 

'RRR એ બોલિવૂડ ફિલ્મ નથી'
એસ.એસ રાજામૌલીએ એક અણધાર્યું નિવેદન આપી લોકોનું ધ્યાન પોતા તરફ આકર્ષિત કર્યું છે. એક સ્ક્રીનિંગ દરમિયાન તેમણે RRR ફિલ્મને બોલિવૂડથી અલગ કરી દીધેલ છે. તેમણે RRRને બોલિવૂડની ફિલ્મ માનવાથી ઈનકાર કર્યો છે. હાલમાં મીડિયા સાથેની વાતચીત દરમિયાન રાજામૌલીએ જણાવ્યું કે RRR એ બોલિવૂડ ફિલ્મ નથી. રાજામૌલીએ પોતાની વાત સ્પષ્ટ કરતાં કહ્યું કે તેમની ફિલ્મનું દરેક ગીત કહાણીને આગળ વધારે છે. 

રાજામૌલીએ કર્યો ખુલાસો
રાજામૌલીએ કહ્યું કે RRR એક બોલિવૂડ ફિલ્મ નથી, તે ભારતનાં સાઉથની એક તેલુગુ ફિલ્મ છે જ્યાંથી હું આવું છું. હું ફિલ્મોમાં ગીતોનો ઉપયોગ કહાણીને આગળ વધારવા માટે કરૂં છું.તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમની ફિલ્મનાં ગીતો સ્ટોરીને તોડતાં નથી જેવું બોલિવૂડ ફિલ્મમાં મોટાભાગે થાય છે. તેમની ફિલ્મોનાં ગીતો તો સ્ટોરીને આગળ વધારે છે.

RRR એક એક્શન ડ્રામા ફિલ્મ છે જેમાં જૂનિયર NTR અને રામચરણે આદિવાસી નેતા કોમારામ ભીમ અને ક્રાંતિકારી અલ્લૂરી સીતા રામ રાજૂનું પાત્ર ભજવ્યું છે. RRR ફિલ્મ એ આઝાદી પહેલાની સ્ટોરી છે. જેમાં 2 મિત્રો ફરતાં મોજ કરતાં રહે છે અને બ્રિટિશ શાસનની વિરુદ્ધમાં જંગ છેડી દીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

America RRR film SS Rajamouli અમેરિકા બોલિવૂડ RRR film
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ