રેકોર્ડ બ્રેક / RRR એ તોડયા એડવાન્સ બુકિંગના તમામ રેકોર્ડ, પુષ્પાને પણ પછાડી, 2 લાખ ટિકિટો તો રીલીઝ પહેલા જ વેચાઈ ગઈ

rrr has broken all the records in advance booking

એસએસ રાજામૌલી દ્વારા નિર્દેશિત ફિલ્મ RRRએ મોટી મોટી ફિલ્મોનાં રેકોર્ડ તોડ્યા છે. આ ફિલ્મનાં રિલીઝ પહેલા જ 2 લાખ ટિકિટનું એડવાંસ બુકિંગ જોવા મળ્યું છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ