વિવાદ / હજુ તો ફિલ્મ રિલીઝ પણ નથી થઇ ત્યા સોશિયલ મીડિયા પર મચી ગઈ બબાલ! જાણો શા માટે RRRને બોયકોટ કરવાની થઇ રહી છે માંગ

 rrr has been trapped in controversy before release

ફિલ્મ RRR રિલીઝ પહેલા વિવાદોનાં જાળમાં ફસાયેલ જોવા મળે છે. સોશિયલ મીડિયા પર #BoycottRRRinKarnataka ટ્રેન્ડ થઇ રહ્યું છે. જાણો શું છે આ મામલો

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ