Blockbuster / RRRની બોક્સ ઓફિસ પર ધમાકેદાર શરૂઆત તો થઇ પણ બાહુબલી 2નાં આ રેકોર્ડ સામે પાછી પડી, જાણો કેટલી કરી કમાણી

rrr had a great start on the first day

ફિલ્મ RRR બોક્સ ઓફિસ પર ધમાલ મચાવી રહી છે, પરંતુ આ ફિલ્મનું ફર્સ્ટ ડે બોક્સ ઓફિસ કલેક્શન બાહુબલી 2નાં કલેક્શન કરતા ઓછું થયું છે. જાણો કેટલું કલેશન કર્યું ફિલ્મ RRRએ

બ્રેકિંગ ન્યૂઝ