ચૂકતા નહીં / ગુજરાતના 10 પાસ યુવાનો માટે સરકારી નોકરીની તક, આ સંસ્થામાં પડી ભરતી, મળશે સારો પગાર અને ભથ્થાં

RRC Western Railway Recruitment 2022: Apply for 3612 posts

પશ્ચિમ રેલવેએ 3612 એપ્રેન્ટિસની ભરતીની જાહેરાત કરી છે જેમાં વડોદરા, અમદાવાદ, ભાવનગર, રાજકોટ અને દાહોદ વર્કશોપમાં 10 પાસ યુવાનોની ભરતી કરવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ