બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / તમારા કામનું / રેલવેમાં ફરી આવી બમ્પર ભરતી, જલ્દી કરો, આ રીતે કરો ફટાફટ એપ્લાય, જાણો અંતિમ તારીખ
Last Updated: 12:03 PM, 6 August 2024
રેલવેમાં નવી ભરતીની રાહ જોઈ રહેલા યુવાનો માટે એક મોટી ખબર સામે આવી છે. હાલમાં જ રેલવે રિક્રૂટમેન્ટ બોર્ડે પેરા મેડિકલ ભરતી ઓફિશ્યલ નોટિફિકેશન જાહર કર્યું છે. જોકે આ પદો માટે અરજી પ્રક્રિયા 17 ઓગસ્ટ 2024થી શરૂ થશે.
ADVERTISEMENT
ત્યાં જ એપ્લિકેશન ફોર્મ સબમિટ કરવાની છેલ્લી તારીખ 16 સપ્ટેમ્બર 2024 છે. આ સમયદરમિયાન આરઆરબીની ઓફિશ્યલ વેબસાઈટ indianrailways.gov.in પર જઈને પોતાના રીજન અનુસાર અરજી કરી શકો છો.
ADVERTISEMENT
વેકેન્સી ડિટેલ્સ
રેલવેની આ ભરતી નર્સિંગ સુપરિટેન્ડેટ, સ્પીચ થેરેપી, ફિલ્ડ વર્કર, ઈસીજ ટેક્નીશિયન, ડાયટીશિયનથી લઈને વિવિધ પદો પર બહાર પાડવામાં આવી છે.
યોગ્યતા
આ સરકારી નોકરી પર અરજી કરવા માટે ઉમેદવારોની ન્યૂનતમ ઉંમર 18-21 વર્ષ અને વધારેમાં વધારે ઉંમર 33-43 વર્ષ પદાનુસાર હોવી જોઈએ. ભરતી સાથે સંબંધિત અન્ય યોગ્યતા ઉમેદવાર ઓફિશ્યલ નોટિફિકેસનમાં જોઈ શકે છે.
આ રીતે થશે સિલેક્શન
રેલવેની આ ભરતીમાં ઉમેદવારોનું સિલેક્શન કોમ્પ્યૂટર બેસ્ડ ટેસ્ટ એક્ઝામ દ્વારા કરવામાં આવશે. અરજી વખતે ઉમેદવારોને 500 રૂપિયા અરજી ચાર્જ આપવો પડશે.
વધુ વાંચો: 4 નાઇટ, 5 દિવસ.., બાલી ફરવાનો મોકો, એ પણ સસ્તામાં, આવી ગયું છે IRCTCનું જોરદાર ટૂર પેકેજ
ત્યાં જ એસસી, એસટી, એક્સ સર્વિસમેન, મહિલા, ટ્રાન્સજેન્ડર, ઈબીસી, પીડબ્લ્યૂડી વર્ગના લોકો માટે આ ચાર્જ 250 રૂપિયા હશે. ભરતી સાથે સંબંધિત અન્ય કોઈ પણ જાણકારી ઉમેદવાર ઓફિશ્યલ વેબસાઈટ વિઝિટ કરી કરી શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT