કાર્યવાહી / અમદાવાદમાં વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના અકસ્માત મામલે RPF એક્શનમાં, મૃત ભેંસોના માલિક સામે નોંધ્યો ગુનો

RPF in action regarding Vande Bharat train accident in Ahmedabad

ગાંધીનગર-મુંબઈ વચ્ચે દોડતી વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનના ટ્રેક પર વટવા નજીક એકાએક ભેંસોનું ટોળું આવી જતાં અકસ્માત સર્જાયો હતો. જેમાં ટ્રેનનો આગળનો ભાગ ડેમેજ થયો હતો. જ્યારે 4 ભેંસોના મોત થયા હતા. ત્યારે હવે રેલવે પોલીસે આ મામલે ભેંસોના માલિક સામે ફરિયાદ નોંધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ