સલામ / RPF જવાને ચાલતી ટ્રેનમાં ચાર મહીનાની બાળકી માટે કર્યું એવું કે રેલવે મંત્રીએ પર બિરદાવ્યું કાર્ય

RPF constable runs behind moving train to deliver milk packet

ચાલતી ટ્રેનમાં ચાર મહીનાની બાળકીને દૂધ પહોંચાડનાર RPF જવાનની પ્રશંસા દરેક જગ્યાએથી કરવામાં આવી રહી છે. સોશિયલ મીડિયા પર પણ તેની બહાદૂરી તેમજ માનવતાની ચર્ચા થઇ રહી છે. કેન્દ્રીય રેલવે પ્રધાન પિયૂષ ગોયલે પણ જવાનની બહાદુરીને ધ્યાનમાં લઇને પુરસ્કાર એનાયત કરવાની જાહેરાત કરી છે. 

Loading...
X

Trending

Afghanistan Crisis
બ્રેકિંગ ન્યૂઝ