ખુલાસો / રેલવે પોલીસે પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલાં ઓનલાઈન ટિકિટ બુકિંગના રેકેટનો પર્દાફાશ કર્યો

rpf busts e ticketing racket with links to dubai pakistan bangladesh terror funding suspected

રેલવે પ્રોટેક્શન ફોર્સ (RPF)એ મંગવારે એક એવા ઇ-ટિકિટિંગ રેકેટનો ખુલાસો કર્યો, જેના તાર દુબઇ, પાકિસ્તાન અને બાંગ્લાદેશ સાથે જોડાયેલા છે. આરપીએફ ડીજી અરુણ કુમારએ જણાવ્યું કે તેની પાછળ ટેરર ફન્ડિંગની આશંકા છે. આ રેકેટનો સરગના દુબઇમાં છે. આ રેકેટની તપાસ દરમિયાન ચોંકાવનારો ખુલાસો થયો છે. આ મામલામાં ધરપકડ કરાયેલી વ્યક્તિના સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા (SBI) ની 2400 બ્રાન્ચોમાં એકાઉન્ટ મળ્યા છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ