આક્ષેપ / અલ્પેશે એટલે કોંગ્રેસ સાથે બંધબારણે બેઠક કરી લીધો હતો નિર્ણયઃ રમેશ ઠાકોર

Royal Kshatriya Thakor Sena's accused on Alpesh Thakor

એક તરફ બનાસકાંઠા ઠાકોર સેનામાં ભંગાણ પડ્યું છે. અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડતાં નારાજ કાર્યકર્તાઓએ હવે ઠાકોર સેનામાંથી રાજીનામું આપી દીધું છે. ત્યારે રોયલ ઠાકોર સેનાએ અલ્પેશ ઠાકોર પર આક્ષેપ કર્યા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ