ઓટો / શાનદાર રૉયલ એનફીલ્ડ 500 ટ્રિબ્યૂટ બ્લેક ઍડિશનનું બુકીંગ શરૂ, જાણો કિંમત કેટલી

royal enfield classic 500 tribute black limited edition revealed news

રૉયલ એનફીલ્ડે સ્વીકાર્યું છે કે કંપની જલ્દી જ ભારતમાં 500 CC UCE (યૂનિટ કન્સ્ટ્રક્શન એન્જિન) બાઇક રેન્જ રજૂ કરવાની છે. ટ્રિબ્યૂટ બ્લેક એડિશન (Royal Enfield 500 Tribute Black) નું વેચાણ 10 ફેબ્રુઆરી 2020ના દિવસે બપોરે 2થી 5 વાગ્યા સુધી ચાલુ રાખવામાં આવશે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ