ગુજરાતમાં કોરોના કુલ કેસ ઍક્ટિવ ડિસ્ચાર્જ મોત

ઓટો સેક્ટર / બુલેટના ચાહકો માટે ખરાબ સમાચાર, Royal Enfield બંધ કરી રહી છે જબરજસ્ત વેંચાયેલા આ ત્રણ મોડલ

royal enfield bullet 500 thunderbird 500 discontinued in india bookings closed atama

ભારતમાં બુલેટના દીવાનાઓની કમી નથી. જોકે, એક એવા સમાચાર આવ્યા છે, જેથી તેને પસંદ કરનારને ઝટકો લાગી શકે છે. Royal Enfieldએ પોતાની 500 CC રેન્જની Thunderbird 500, Bullet 500 અને Classic 500ની બુકિંગ બંધ કરી દીધી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ