OMG / VIDEO: નવી નક્કોર બુલેટમાં થયો બૉમ્બ જેવો ધમાકો, મંદિરે લઈને પહોંચ્યો હતો શખ્સ

royal enfield bike blast video viral

એક ડરામણો વીડિયો સામે આવ્યો છે. એક વ્યક્તિ તેની નવી રોયલ એનફિલ્ડ બુલેટ બાઇક લઈને મંદિર પહોંચ્યો. તેની બાઇક મંદિરની બહાર પાર્ક કરેલી હતી. અને અચાનક તેમાં થયો ધડાકો....

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ